(Meluha) (Gujarati Edition)

(Meluha) (Gujarati Edition) image
ISBN-10:

9351221075

ISBN-13:

9789351221074

Author(s): AMISH
Released: Jan 01, 2013
Publisher: R.R. Sheth
Format: Paperback, 231 pages
to view more data

Description:

આ પુસ્તક 'મેલુહા' દંતકથાઓ ઈશ્વર બનાવી દીધો એવા માણસની કથા વિશે વાત કરવામાં આવી છે. ઈ.સ. પૂર્વ 1900 આધુનિક ભારતીયો જેને ભૂલથી સિંધુ ખીણની સંસ્કૃતિ ગણાવે છે એ સમયખંડમાં... ત્યારના લોકો એને મેલુહાની ભૂમિ તરીકે ઓળખતા. મેલુહાનું સામ્રાજય એટલે જાણે પૃથ્વી પરનું સ્વર્ગ, જેની સ્થાપના સેંકડો વર્ષ અગાઉ મહાન રાજા રામે કરેલી. આ ઉન્ન્ત સામ્રાજય અને એના સૂર્યવંશી શાસકો સામે ગંભીર સંકટ આવી પડ્યું છે. તેમની પૂજનીય મુખ્ય નદી સરસ્વતી ધીમે ધીમે સુકાઈ રહી છે. પૂર્વ તરફથી ચંદ્રવંશીઓ ભયાનક અને વિનાશક હુમલા કરી રહ્યા છે. આટલું ઓછુ હોય તેમ, બેડોળ અને શાપિત છતાં યુદ્ધ - નિષ્ણાત નાગ પ્રજા સાથે ચંદ્રવંશીઓએ હાથ મિલાવ્યા હોવાના અણસાર મળી રહ્યા છે.











We're an Amazon Associate. We earn from qualifying purchases at Amazon and all stores listed here.