Yog Viyog Vol.2
Description:
આ નવલકથામાં લેખિકાએ કહ્યું છે કે ચાર સંતાન અને પચ્ચીસ લાંબાં એકલતાનાં વર્ષો....આ કોઈ ફિલ્મની વાર્તા કે નવલકથા નથી જિંદગી છે, ઝેર જેવી કડવી અને સોયની જેમ પેસી જાય એવી તીણી.....સંબંધોના તાણાવાણાં ગૂંથતી,ઉકેલતી....ધુંચવાતી અને ફરી ઉકેલતી એક લાગણીભીની સંવેદનકથા છે.આમ,આ પુસ્તકમાં લેખિકાએ વાત કરી છે.
We're an Amazon Associate. We earn from qualifying purchases at Amazon and all stores listed here.